સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન

સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન
05 Oct, 2026

તા:૦૫/૧૦/૨૦૨૬ સવારે ૧૦:૩૦ કલાકે નવસારી નવા બસસ્ટેન્ડ પર બી.પી.બારીયા સાયન્સ કોલેજ ના  NSS ના તમામ વિદ્યાર્થી ઓએ સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન માં જોડાઈ ઉત્સાહ પૂર્વક કામ કર્યું જેમાં ડેપો મેનેજરશ્રી ગાંધી સાહેબ કોલેજ ના NSS પ્રોગ્રામ ઓફિસર શ્રીઓ અજય ભાઈ જોષી તથા એકતાબેન દેસાઈ  ,કમલેશભાઈ (નવસારી ડેપો)સૌ હાજર રહી અભિયાન  માં સહભાગી થયા હતા.