“આશીર્વાદના દીવડા” કાર્યક્રમ

“આશીર્વાદના દીવડા” કાર્યક્રમ
17 Sep, 2026

બી. પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી કોલેજ દ્વારા આપણા દેશ ના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજના જન્મ દિવસ નિમિતે તેમની દેશ સેવા અને સમર્પણ ના ૨૫ વર્ષ પૂર્ણ કરેલ તથા આજે એમના જન્મ દિવસ નિમિત્તે અમારી કોલેજ માં આશીર્વાદ ના દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજ ઈ.ચા. પ્રિન્સીપાલ ફરીદા મેડમ ના માગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર હાજર રહીને  વડાપ્રધાન શ્રી  માટે આશીર્વાદ ના દીવા પ્રગટાવવા માં આવ્યા હતાં.