Rakshabandhan 2026

Rakshabandhan 2026
27 Aug, 2026

બી. પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી ના એન એસ એસ ના સ્વયંસેવકો દ્વારા નવસારીનાં પોલીસ જવાનો તથા ફાયર બ્રિગેડના જવાનોને રક્ષા બંધન ના શુભ અવસર પર રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના એન એસ એસ ના સ્વયંસેવકો એ જાતે રાખડીઓ બનાવી હતી અને સર્વે પોલીસ જવાનો તથા ફાયર બ્રિગેડ ના જવાનોને રાખી બાંધવામાં આવી હતી પ્રોગ્રામ ઑફિસર શ્રીમતી એકતાબેન અને ભરત એન પરમાર દ્વારા આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તથા કોલેજ ઈ. ચા. આચાર્ય ડો. ફરીદા મેડમે સમગ્ર કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.